Have any question? 74 33 99 74 61/62/63
SPIPA - યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫(IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણવર્ગ ૨૦૨૪-૨૫
નામ સુધારણા કાર્યક્રમ : તમામ વિદ્યાર્થીઓએ નામ, અટક કે અન્ય વિગતમાં સુધારા કરવાના હોય તો શાળા કક્ષાએ સુધારણા કાર્યક્રમ દ્વારા સુધારો કરાવી લેવો.
ધો. 10 અને ધો. 12 (સામાન્ય પ્રવાહ) તેમજ ધો. 12 (વિજ્ઞાન પ્રવાહ) ના બોર્ડ પરીક્ષા 2025 ના ઓનલાઈન આવેદન પત્રો ભરવાનું શરૂ થઈ ગયેલ છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.